IND vs WI: ભારતે પહેલી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું, આ 4 ખેલાડીઓ બન્યા મોટા હીરો
IND vs WI: ભારતીય ક્રિકેટ ટીમે પહેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને એક ઇનિંગ્સ અને 140 રનથી હરાવ્યું. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા. જીત સાથે, ભારતીય ટીમે…









