Ahmedabad: મોદીના બંદોબસ્ત માટે આવેલા બે મહિલા કર્મચારીઓના મોત કેવી રીતે થયા?
Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન બંદોબસ્તની ફરજ બજાવતી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને 108 ઇમર્જન્સી સેન્ટરની કર્મચારીનું અમદાવાદના નરોડા વિસ્તારમાં થયેલા એક દુઃખદ અકસ્માતમાં મોત નીપજ્યું છે. આ ઘટના…