યુરોપિન દેશ મોન્ટેનેગ્રોનમાં પણ અંધાધૂધ ફાયરિંગ; 10 લોકોના મોત
નવા વર્ષની ઉજવણી સાથે જ અમેરિકા અને યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોના સેટિનજેમાં મસમોટા હુમલા થયા છે. આ હુમલાઓમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોના સેટિનજેમાં બુધવારે (પહેલી જાન્યુઆરી)…