છત્તીસગઢના બીજાપુરમાં જવાનોની ગાડી ઉપર નક્સલી હુમલો; 8 જવાન શહીદ
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓએ જવાનોને લઈ જઈ રહેલા એક વાહનમાં બ્લાસ્ટ કર્યો છે. આ હુમલામાં 8 જવાનો શહીદ થયાના સમાચાર છે. બસ્તર રેન્જ આઈજીએ વિસ્ફોટની પુષ્ટિ કરી છે. જોકે, શહીદ…








