માણસ અંદરથી આહત થઈ સળગ્યા કરતો હોય તે અગ્નિ જ રૂપાંતરિત થઈ પ્રભુ પ્રેમનો અગ્નિ બને છે?
-અર્કેશ જોશી આ દુનિયામાં આહત કોણ નથી? કોઈ સ્વજનોથી, કોઈ કુટુંબીજનોની, કોઈ પોતાની સાથે થયેલી છેતરપિંડીઓથી, અનેક રીતે બધા જ આહત થાય છે, થતાં રહે છે. એમાંથી કોઈ બાકાત નથી,…








