RAJKOT: તમે ફૂલેકાબાજોને જોયા હશે પણ આવા નહીં, સમૂહલગ્નનું આયોજન કરી ભાગી ગયા, પોલીસે લીધી જવાબદારી
સમૂલગ્નના આયોજકો જ થયા ફરાર વર-કન્યાના પરિવારોમાં થયો હોબાળો વર-કન્યા રઝડ્યા, અંતે પોલીસે કરાવ્યા લગ્ન સમૂહલગ્નમાં આયોજકોએ પડાવ્યા હતા રુપિયા Rajkot Marriage News: આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે કોઈ…