Cloud Burst: જમ્મુના ડોડામાં તબાહી, વાદળ ફાટતાં ઘરો તણાઈ ગયા, 4 લોકોના મોત, જુઓ
Cloud Burst in Jammu’s Doda: જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના થાથરી સબ-ડિવિઝનમાં વાદળ ફાટવાની ઘટનામાં ભારે વિનાશ નોતર્યો છે. આ કુદરતી આફતને કારણે 10 થી વધુ ઘરો તણાઈ ગયા છે.,…