Bhavnagar: ઘરેલું ઝઘડામાં પતિએ બોથર્ડ પદાર્થના ઘા ઝીંકી પત્નીને પતાવી દીધી, બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી
Bhavnagar: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શેળાવદર ગામે એક કરૂણ ઘટના બની છે જેમાં ઘરેલું ઝઘડાનો અંજામ હત્યા સુધી પહોંચ્યો હતો. વહેલી સવારે ઉશ્કેરાયેલા પતિ વનરાજભાઈ ગોહિલે બોથડ હથિયાર વડે પોતાની…