PM Modi: ‘સ્વદેશીની વાતો કરતાં પહેલા વિદેશી વસ્તુઓનો ત્યાગ કરો’, સુપ્રિયા શ્રીનિતે મોદીના સંબોધન પર શું બોલ્યા?
નવરાત્રીના પહેલા દિવસે જ્યારે દેશભરમાં આશીર્વાદ અને ઉત્સાહની લહેર ફરી રહી છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Modi)નું ‘જીએસટી બચત ઉત્સવ’નું રાષ્ટ્રીય સંબોધન એક વધુ ‘પ્રચારી નાટક’ તરીકે સામે આવ્યું છે.…












