Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા
Nikki Murder Case: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં 26 વર્ષીય નિક્કીને તેના સાસરિયાઓએ દહેજ માટે જીવતી સળગાવી દીધી. નિક્કીને તેના પતિ વિપિન સાથે તેના પરિવારના સભ્યોએ મોતને ઘાટ ઉતારી હોવાના આરોપ…