Junagadh: ઈકોઝોન મુદ્દે AAP નેતા પ્રવીણ રામ અને ભૂપત ભાયાણી આમને સામને
જૂનાગઢ જીલ્લમાં ઈકો ઝોન લાગુ કરવાને લઈ સરકાર દ્વારા ઘણા સમયથી મથામણ ચાલી રહી છે. જેનો જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ વિરોધ કરી રહ્યાં છે. ગઈકાલે વિસાવદરના મોણપરી…