Chief Minister Afridi beaten up by police: ઈમરાનને મળવા જેલ પહોંચેલા CM સોહેલ આફ્રિદીને પોલીસે રસ્તા ઉપર દોડાવી દોડાવીને ફટકાર્યા! ઇમરાનની હત્યાનું સસ્પેન્સ યથાવત!!
Chief Minister Afridi beaten up by police:પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની જેલમાં હત્યા કરી દેવામાં આવી હોવાના દાવા કરવામાં આવી રહયા છે તો બીજી તરફ જેલતંત્ર ઈમરાન જેલમાં સ્વસ્થ હોવાનું…






