મહિલા વર્લ્ડકપમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવ્યું, દેશમાં ખુશીનો માહોલ | Women World Cup
Women World Cup 2025: ક્રિકેટ જગતમાં આખરે 47 વર્ષના લાંબા અંતરાલ બાદ ઈન્ડિયા વુમન્સે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 52 રનથીહરાવીને ટીમ ઈન્ડિયા વુમન્સ ક્રિકેટમાં પણ વિશ્વ ચેમ્પિયન બની…







