ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે વિજળીના લિસોટા ધરતી ઉપર ઉતરે તેવી આગાહી
રાજ્યમાં 3 દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ એટલે કે, 2.5 મિમીથી માંડીને અઢી ઈંચ સુધીનો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન પ્રતિકલાકે 30થી 40 કિલોમીટરની ઝડપે…