UP: ફિરોઝાબાદમાં હૈયું કંપાવી દેતી ઘટના, પિતાએ કુહાડીના 13 ઘા મારી પુત્રીને પતાવી દીધી
UP: ફિરોઝાબાદમાં એક હૈયું કંપાવી દેતી ઘટના, પિતાએ કુહાડીથી 13 ઘા મારીને ક્રૂરતાથી પુત્રીની હત્યા કરી દીધી, લોહીથી લથપથ મૃતદેહ જોઈ સ્ત્રીઓએ ચીસો પાડી,ખેતરમાંથી છોકરીનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવતા…





