Bihar: સીતામઢીના ભાજપ ઉમેદવાર સુનીલ કુમારનો અશ્લીલતા કરતો વીડિયો વાયરલ!, પછી શું કર્યો ખૂલાસો?
Bihar viral video: બિહારમાં ચૂંટણી રસ્સાકસી જામી છે. ત્યારે ભાજપના સીતામઢી વિધાનસભા ઉમેદવાર અને પૂર્વ સાંસદ સુનીલ કુમાર પિન્ટુ સાથે જોડાયેલો એક કથિત અશ્લીલ વીડિયો વાયરલ થતાં ખળભલાટ મચ્યો છે.…











