UP: પોતાના જ મૃત્યુની કરી આગાહી, શું છે આ ચોંકાવનારી ઘટનાનું કારણ?
UP: ગોંડા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં વૈવાહિક ઝઘડા અને ડ્રગ્સના વ્યસનથી એક પરિવાર બરબાદ થઈ ગયો. પત્નીએ તેના પતિનું સાડીના પલ્લુથી ગળું દબાવી દીધું, જેના કારણે…








