Ahmedabad Building Part Collapse: ધર્મિ સોસાયટીમાં ઇમારતનો ભાગ ધરાશાયી થતાં દોડધામ, ભારે જહેમથી લોકોને બચાવ્યા
Ahmedabad Building Part Collapse: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં મોદીની ચાલી પાસે, મહાકાળી મંદિર નજીક આવેલી ધર્મિ સોસાયટીમાં એક જર્જરિત ઇમારતનો ભાગ આજે સવારે ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. આ…








