Trump on Time Magazine: ‘મારા વાળ ગાયબ કરી નાખ્યા, અત્યાર સુધીનો સૌથી ખરાબ ફોટો’… ડોનાલ્ડ ટ્રમ્પ ટાઇમ મેગેઝિન પર કેમ ભડક્યા?
Trump on Time Magazine: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટાઈમ મેગેઝિનના કવર પરના પોતાના ફોટા પર નારાજગી વ્યક્ત કરી છે અને તેને તેમણે જોયેલી સૌથી ખરાબ તસવીર ગણાવી છે. ટ્રમ્પે સોમવારે…













