રાજકોટની SNK સ્કૂલનો ઘેરાવઃ NSUIના કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી, વાલીઓએ માર્યો યુ-ટર્ન
SNK School Controversy: રાજકોટની SNK સ્કૂલ વિવાદમાં આવી છે. સ્કૂલમાં ધો. 11ના વિદ્યાર્થીઓ ધો. 6માં ભણતી વિદ્યાર્થીનીને છેલ્લા 3 મહિનાથી હેરાન કરતાં હોવાના આક્ષેપ થયા છે. આ અંગે વારંવાર રજૂઆત…









