સૈનિકોને મળી મોબાઈલ કનેક્ટિવિટી, ગલવાન, સિયાચીન ગ્લેશિયરમાં ઈન્ટરનેટ વાપરી શકશે | galwan
5G Connectivity in galwan Valley: ગલવાન ખીણ અને સિયાચીન ગ્લેશિયર જેવા વિશ્વના સૌથી ઊંચા અને સૌથી દુર્ગમ યુદ્ધક્ષેત્રોમાં હવે 5G કનેક્ટિવિટી ઉપલબ્ધ કરવામાં આવી છે. ભારતીય સેનાએ પૂર્વી લદ્દાખ, પશ્ચિમ…