Telangana: ટનલમાં ફસાયેલા લોકો 48 કલાક વિતવા છતાં બહાર આવ્યા નથી, જાણિતી રેસ્કયૂ ટીમ સિલ્ક્યારા જોડાઈ
Telangana: તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) સુરંગમાં છેલ્લા 48 કલાકથી 8 મજૂરો ફસાયા છે. ફસાયેલા લોકોમાં બે એન્જિનિયર પણ છે. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF), અગ્નિશમન સેવા…