ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે થશે માવઠું?
  • December 20, 2024

હાલ શિયાળાની મૌસમમાં ઠંડી પડી રહી છે. જો કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધે તેવી આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં માવઠું થવાની સંભાવના…

Continue reading