UP: કોંગ્રેસને મોટો ઝટકોઃ કોંગ્રેંસનો હાથ છોડી મથુરા દત્ત જોશીએ કમળ પકડ્યું
પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ મથુરા દત્ત જોશીએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ગઈકાલે મથુરા દત્ત જોશીએ CM ધામીની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા છે. આ સાથે જ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ…