Kanti Amrutiya: કાંતિ અમૃતિયાની વાયરલ ઓડિયોથી ગુજરાતની રાજનીતિમાં હોબાળો, રાજીનામાનો ડ્રામા કે વટનું પ્રદર્શન?
Kanti Amrutiya audio viral: ગુજરાતના રાજકીય રંગમંચ પર હાલમાં નવો ડ્રામા શરૂ થયો છે, જેનું કેન્દ્ર છે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા બન્યા છે. તેમની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે,…