Bihar: ડેપ્યુટી CM અને BJP ઉમેદવાર વિજયકુમાર સિંહા સામે ચપ્પલો ફેંકાયા, લોકો ઉશ્કેરાતા ભાગવું પડ્યું!
Bihar: બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન આજે લખીસરાયમાં રાષ્ટ્રીય જનતા દળના સમર્થકોએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના ઉમેદવાર વિજય કુમાર સિંહાના વાહનને ઘેરી લીધું હતું. સમર્થકોએ “મોતની…







