Vadodara: હેડલાઈન ન્યૂઝના ગિરીશ સોલંકી સામે 5 ફરિયાદો, જે ખંડણી માગે એ પત્રકાર ક્યાંનો?
Vadodara: વડોદરાના મીડિયા વર્તુળમાં ચર્ચાનો વિષય બની ગયા હેડલાઈન ન્યૂઝ ચેનલના માલિક અને પ્રમુખ વ્યક્તિ ગિરીશ સોલંકી વિરુદ્ધ એક સપ્તાહમાં પાંચમી ફરિયાદ નોંધાઈ છે. આ વખતે અટલાદરા પોલીસ મથકે લોકલ…














