Banke Bihari Corridor: બાંકે બિહારી માટે કોરિડોર બનશે જ, તકલીફ હોય તે વૃંદાવન છોડી દે: ભાજપ સાંસદ હેમા માલિનીના નિવેદનથી ભારે વિવાદ, જાણો
UP Banke Bihari Corridor Controversy: ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના વૃંદાવન શહેરમાં આવેલા બાંકે બિહારી મંદિર માટે બનતાં કરિડોરના નિર્માણનનો ભારે વિરોધ થઈ રહ્યો છે. કોરિડોરની વચ્ચે આવતા ઘરો અને દુકાનો…








