Bihar politics: નીતિશે CM પદેથી આપ્યું રાજીનામું,ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સોંપ્યો,કાલે ફરી લેશે શપથ!
Bihar politics: NDA વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ નીતિશ કુમાર રાજભવન ખાતે રાજ્યપાલને મળ્યા હતા અને પોતાનું રાજીનામું સુપરત કર્યુ હતુ ત્યારબાદ તેમણે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને NDA ધારાસભ્યોના…










