ભારત હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરશે !, પોખરણ 2.0ની થઈ રહી છે તૈયારી: પાકિસ્તાનનો દાવો
India Hydrogen Bomb Test PAK Claim: અમેરિકાએ નવા પરમાણુ હથિયારોનું પરિક્ષણ કરવાની જાહેરાત કર્યા બાદ દુનિયામાં ફરી એકવાર પરમાણુ હથિયાર બનાવવાની જાણે હરીફાઈ શરૂ થઈ છે અને ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા…













