Surat:’ધુણુ નહીં તો મારે છે’ સગીર દીકરીને ‘ભૂઈમા’ બનાવી, માતા-પિતા ભક્તો પાસેથી પૈસા ખંખેરતા
Surat: સુરતથી એક આઘાતજનક અને શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પૈસાના લોભમાં આવીને, માતાપિતાએ તેમની માસૂમ દિકરીને દેવીનો અવતાર હોવાનું કહેવાનું કાવતરું ઘડ્યું. ત્યારબાદ તેઓએ તેમના માસૂમ બાળકીનો ઉપયોગ…














