રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલો: ED એ મનસુખ સાગઠિયા સામે કેસ નોંધવા મંજૂરી માગી
Rajkot, TRP Game Zone Fire incident: રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ ધનાભાઈ સાગઠિયાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કારણ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની સામે…