Bhavnagar: ભાવનગર પોલીસે પકડ્યો પી.વી.સી. બંદૂકનો જથ્થો, આટલી છે ઘાતક!
Bhavnagar News: દિવાળી આવતાં જ નકલી બંદૂકો અને અનવી રીતે ફટાકડા ફોડવાના સાધનો વેચાતા થયા છે. ત્યારે ભાવનગરમાં પી.વી.સી પાઈપમાંથી બનાવેલી ઘન વેચતાંએક શખ્સ પકડાયો છે. ભાવનગર SOG પોલીસે કાર્યવાહી…

















