RAJKOT: નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને ગ્રીન ગૃપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો
  • January 30, 2025

Group Wedding In Rajkot: નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ અને ગ્રીન ગૃપ ચેરિટેબલ ટ્રસ્ટ ખાંભાના સંયુક્ત ઉપક્રમે પ્રથમ સર્વ જ્ઞાતિ સમુહલગ્નોત્સવ(Wedding) રાજકોટ ખાતે શ્રેષ્ઠીઓ, દાતાઓ, સેવકોની ઉપસ્થિતિમાં ભારે ઉમંગ અને ઉત્સાહથી ભવ્ય…

Continue reading
RAJKOT: ખેડૂતે ખરીદેલા મોઘા ખાતરમાં નીકળ્યા પથ્થર અને કાંકરા
  • January 23, 2025

જામકંડોરણાની મધુવન એગ્રો પેઢીમાંથી રાજપરાના ખેડૂતે ખરીદેલા GSFCના સરદાર ડીએપી ખાતરમાંથી કાંકરા અને પથ્થર નીકળ્યા છે. જેથી ખેતીવાડી વિભાગ અને ખાતર સપ્લાય કરી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો…

Continue reading
RAJKOT: પ્રિન્ટિંગ મશીનમાં હાથ આવી જતાં 24 વર્ષિય મજૂરનું મોત
  • January 19, 2025

રાજકોટના જેતપુરમાં એક શરીર કંપાવતી ઘટના ઘટી છે. જેતપુરમાં સાડી ઉદ્યોગના પ્રિન્ટિંગ મશીનમાં હાથ આવી મજૂરનું મોત થયું છે. ઓટોમેટિક પ્રિન્ટીંગ મશીનમાં કામ કરતી વખથે ઘટના બની છે. હાલ પોલીસે…

Continue reading
RAJKOT: 100 રૂપિયાની બબાલમાં ચાની હોટલ પર પેટ્રોલ બોમ્બથી હુમલો
  • January 16, 2025

ગુજરાત સુરક્ષિત હોવાના દાવા પોકળ નિવડ્યા છે. રાજ્યમાં અપરાધિક ગુનાઓમાં સતત વધારો થયો છે. ત્યારે હવે રાજકોટમાં રાત્રે ચાની હોટલ  પર પેટ્રોલ બોમ્બથી હુમલો થતાં ભયનો માહોલ ફેલાયો છે. રાજકોટમાં…

Continue reading
RAJKOT: ગોંડલ જામકંડોરણા રોડ ઉપર મરચા ભરેલા ટ્રકમાં ભભૂકી આગ
  • January 13, 2025

રાજકોટના ગોંડલ-જામકંડોરણા રોડ પર મરચાં ભરેલા ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે. હડમતાળાથી મરચા ભરી ગોંડલ જઈ રહેલી ટ્રકમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક તપાસમાં વીજ તારની અડી…

Continue reading
RAJKOT: વકીલો અને અસીલો વચ્ચે મારામારી, મહિલા વકીલ સહિત બે સારવાર હેઠળ  
  • January 10, 2025

રાજકોટની કોર્ટમાં વકિલો અને બે અસીલો વચ્ચે ઉગ્ર મારા મારી થઈ છે. જેમાં પુરુષ વકીલ અને મહિલા વકીલને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઉશ્કેરાયેલા અસલીઓ કોર્ટમાં જ વકીલો પર હુમલો કર્યો છે. જેથી બંને વકીલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બંન્ને આરોપીઓ હાલ ફરાર થઈ જતાં પોલીસે ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

Continue reading
RAJKOT: ભાજપ MLA સામે સગી બહેને કર્યા ગંભીર આક્ષેપ, ભાઈએ બહેનને જેલમાં પુરાવી?
  • January 6, 2025

રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા અને તેના ભાઈ મગન ટીલાળાએ જમીન વિવાદમાં સગી બહેનને ધમકીઓ આપતાં ફસાયા છે. પારિવારિક જમીન વિવાદમાં ભાજપ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના સગી બહેનને પોલીસ ફાર્મ હાઉસમાંથી ઉઠાવી…

Continue reading
Rajkot: વીંછિયામાં થયેલી હત્યા મામલો: પરિવાર સહિત સમાજના લોકો ધરણા પર બેઠા
  • January 1, 2025

રાજકોટના વીંછિંયા તાલુકાના થોરિયાળી ગામે લેન્ડગ્રેબીંગની અરજી કરનાર કોળી યુવાન ઘનશ્યામ રાજપરાની 7 શખ્સોએ કુહાડી અને ધોકાના ઘા ઝીંકી હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ છે. આ હત્યા આ બનાવમાં…

Continue reading
Rajkot: લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા થતાં વીંછીયા બંધ, લોકોમાં રોષ, જુઓ કેવો છે માહોલ
  • December 31, 2024

રાજકોટના વીંછીયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. લોકોમાં રોષ ભભૂકયો છે. થોરિયાળીના ઘનશ્યામ રાજપરા પર 7 શખ્સો દ્વારા હુમલો કરતાં તેમનું સારવાર દરમિયાન થયુ છે.…

Continue reading
Rajkot: આરોગ્ય કેન્દ્રમાં ઠંડી લાગતાં તાપણું કરનાર બે આરોગ્યકર્મી સસ્પેન્ડ
  • December 31, 2024

રાજકોટ નજીક શાપરમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓએ જોખમી રીતે તાપણું કરવા બદલ બે આરોગ્યકર્મીને સસ્પેન્ડ કરતાં કળભળાટ મચી ગયો છે. કરાર આધારિત ફાર્માસિસ્ટ અને લેબોરેટરી ટેક્નિશિયનને છૂટા કરાયા છે. અન્ય…

Continue reading