Jammu and Kashmir: શ્રીનગરના નૌગામ પોલીસે જપ્ત કરેલા વિસ્ફોટકોના પરિક્ષણ દરમ્યાન થયો બ્લાસ્ટ; 9ના મોત,29 ઘાયલ!
Jammu and Kashmir: જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં નૌગામ પોલીસ સ્ટેશનની અંદર એક મોટો વિસ્ફોટ થતાં ભારે અફરા તફરી મચી ગઇ હતી.આ વિસ્ફોટમાં નવ લોકોનાં મોત થયા છે અને 29 લોકો…








