Ahmedabad: ભ્રષ્ટાચારના પ્રતિકનું પતન, ખોખરા બ્રિજ તોડવાનું શરું, જુઓ
Ahmedabad Khokhara Bridge Demolition: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલો અને લાંબા સમયથી વિવાદનું કેન્દ્ર રહેલો ખોખરા બ્રિજ આખરે તોડવાનું શરુ કરાયું છે. આજથી એટલે કે 21 ઓગસ્ટ 2025થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…