પહેલગામ આતંકવાદી હુમલા સાથે અમારે કંઈ લેવા દેવા નથી – TRF(ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ) પલટી ગયું
લશ્કર-એ-તૈયબાનું TRFને પલટવાની ફરજ કેમ પડી? TRFના નિવેદનમાં ભારત પર ચોંકવનારા આક્ષેપો Pahalgam Terror Attack । જમ્મુ – કાશ્મિરના પહેલગામમાં 22 એપ્રિલે હિચકારો આતંકવાદી હુમલો થયો હતો. હુમલા બાદ પાકિસ્તાન…