UP Crime: મારા જ ભાઈએ મારા પતિને ગોળી મારી, 3 દિવસ પહેલા જ ભાણીને જન્મ આપનાર માતાની વેદના, શું છે કારણ?
UP Crime: ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લાના ફાફુંડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે એક યુવકને તેના સાળાએ ગોળી મારી દેતા હોબાળો મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે લવ મેરેજ કર્યાના…














