Bihar Election: ‘સુરક્ષાકર્મીઓ કરી રહ્યા છે પક્ષપાત’, પપ્પૂ યાદવનો મતદાન કર્યા પછી આરોપ, ચૂંટણી અધિકારીએ શું કહ્યું?
Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારની સરકારના અડધો ડઝનથી વધુ મંત્રીઓ સહિત 122 બેઠકો પર 3.7 કરોડથી વધુ…















