Bihar election: ચૂંટણી દરમિયાન કેન્દ્ર સરકારે વિશ્વ બેંકના ભંડોળ માંથી ₹14,000 કરોડનો ખર્ચ કર્યાના લાગ્યા આરોપ!
Bihar Election:બિહાર વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન મતદારોને રીઝવવા કેન્દ્ર સરકારે અન્ય પ્રોજેક્ટ્સ માટે ફાળવવામાં આવેલા વિશ્વ બેંકના ભંડોળનો ઉપયોગ કર્યો હોવાનો પ્રશાંત કિશોરની પાર્ટી જન સૂરજ દ્વારા દાવો કર્યો છે. પાર્ટીના પ્રવક્તા અને…














