Opposition to SIR: ચૂંટણીપંચ બિહારની ફોર્મ્યુલા અન્ય રાજ્યોમાં અપનાવે તે પહેલાં અમે અટકાવીશું:કોંગ્રેસ
Opposition to SIR:બિહારમાં ચૂંટણીઓ દરમિયાન મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાના વિપક્ષના આક્ષેપ બાદ હવે બિહારની નીતિ અન્ય રાજ્યોમાં લાગુ ન થાય તે માટે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચના SIR અભિયાનને અટકાવવા…














