ગુજરાત હાઇકોર્ટને મળ્યા 8 નવા ન્યાયાધીશો, કોને મળ્યું સ્થાન? | Gujarat High Court
Gujarat High Court: મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટમાં 8 નવા ન્યાયાધીશને નિમણૂક કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કોલેજિયમની બેઠક 19 માર્ચે યોજાઈ હતી,…