‘તો ઇડરમાં વિસાવદરવાળી કરવી પડશે’ ભાજપના MLA Ramanlal Vora ની વોટ્સએપ ચેટ વાયરલ
MLA Ramanlal Vora: શિસ્ત બદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં હાલમાં અંદરખાને નેતાઓ હાંડલા કુસ્તી કરી રહ્યા છે. ત્યારે ભાજપના વધુ એક નેતાએ પક્ષ વિરોધી ઉશ્કેરણી કરી હોવાનું સામે આવ્યું છે.…












