Bihar Election: તેજ પ્રતાપની પાર્ટીના ઉમેદવારે ભેંસ પર સવાર થઈને ઉમેદવારી નોંધાવી, હાથમાં લાલુનો ફોટો
Bihar Election: બિહારમાં વિધાનસભાની ચૂંટણી જીતવા અનેક પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા દરમિયાન એક અચરજ પમાડતું દ્રશ્ય જોવા મળ્યું છે. તેજ પ્રતાપ યાદવની નવી…














