chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
chhotaudepur:આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, ભાજપના ઘણા નેતાઓ તેમને ડરાવી-ધમકાવીને પાર્ટીમાં જોડવાના પ્રયત્નો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, 15 નવેમ્બરે ભાજપમાં…















