Delhi: રાજ્યસભામાં CISF જવાનો તૈનાત કરાતાં હોબાળો, લોકતંત્રને ખતમ કરવાનો પ્રયાસ
Delhi: રાજ્યસભામાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ની તૈનાતી પર વિપક્ષી પાર્ટીઓએ વિરોધ કર્યો છે. વિપક્ષી નેતાઓએ કહ્યું છે કે વેલમાં અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે જે વિરોધને રોકવાનો…