Sabarkantha: 100 વાહનોમાં તોડફોડ, આગચંપી, 8 ઘાયલ, સાબરકાંઠામાં હિંસક અથડામણ, આખું ગામ છાવણીમાં ફેરવાયું
Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિસ્તારમાં આવેલા માજરા ગામમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ગામના મંદિરને લઈને શરૂ થયેલો વિવાદ ઝડપથી તણાવ અને હિંસામાં પરિણમ્યો હતો. બંને પક્ષો વચ્ચે…

















