કુવૈતના મીડિયામાં PM મોદીની મુલાકાત પર કેવી છે ચર્ચા; જાણો કેવી છે ઈસ્લામિક દેશોમાં મોદીની નીતિ
  • December 23, 2024

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે કુવૈતનો બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરીને પાછા આવી ગયા. પીએમ મોદીને વિદાય આપવા કુવૈતના પ્રધાનમંત્રી અહમદ અબ્દુલ્લાહ અલ-અહમદ અલ-સબાહ એરપોર્ટ પર આવ્યા હતા. પીએમ મોદીએ આ…

Continue reading
ભાજપે આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર સામે જાહેર કર્યો આરોપ પત્ર
  • December 23, 2024

દિલ્હી બીજેપી સાંસદ અનુરાગ ઠાકુર, દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને પાર્ટીના અન્ય સભ્યોએ આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર વિરુદ્ધ આરોપ પત્ર જાહેર કર્યો છે. અનુરાગ ઠાકુરે કહ્યું, “દેશમાં સૌથી…

Continue reading
શું પાછલા વર્ષોમાં ઊંટ જોવા મળશે નહીં? એક રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
  • December 23, 2024

રાજસ્થાનમાં રણના જહાજ તરીકે ઓળખાતા ઊંટોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઊંટોની ઘટતી સંખ્યાને જોતા વર્ષ 2014માં તેમને રાજ્ય પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. રાજસ્થાન પ્રવાસન વિકાસ નિગમના લોગોમાં…

Continue reading
પેગાસસ સ્પાઈવેર મામલે મોદી સરકાર આવી બેકફૂટ પર; કોંગ્રેસે પૂછ્યાં ધડાધડ પ્રશ્ન
  • December 23, 2024

પેગાસસ સ્પાઈવેર મામલે ફરી એકવાર કોંગ્રેસે મોદી સરકારને ઘેરી લીધી છે. કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ મોદી સરકારને અનેક પ્રશ્નો કરતાં જવાબો માગ્યા છે. હાલમાં જ અમેરિકાની એક કોર્ટે ઈઝરાયલના…

Continue reading
ભક્તનો આઇફોન દાનપેટીમાં પડ્યો: મંદિરે કહ્યું- હવે આ ભગવાનની પ્રોપર્ટી, સિમકાર્ડ-ડેટા લઇ જાઓ
  • December 22, 2024

તમિલ ફિલ્મ ‘પાલાયથમ્મન’માં એક મહિલા અજાણતામાં તેના બાળકને મંદિરની દાન પેટીમાં મૂકી દે છે અને બાળક ‘ટેમ્પલ પ્રોપર્ટી’ બની જાય છે. તેવી જ એક ઘટના તમિલનાડુના ચેન્નાઈ નજીક તિરુપુરમાં અરુલમિગુ…

Continue reading
ચૂંટણી નિયમોમાં ફેરફાર પર ખડગે લાલચોળ, કહ્યું- હવે તેઓ ચૂંટણીની જાણકારી સંતાડવા માગે છે
  • December 22, 2024

ચૂંટણીપંચ (EC)ની ભલામણ પર કાયદા મંત્રાલયે 20 ડિસેમ્બરે ધ કન્ડક્ટ ઓફ ઈલેક્શન રૂલ-1961ના નિયમ 93(2)(A)માં ફેરફાર કર્યો છે. નિયમ 93 કહે છે- “ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો સાર્વજનિક રીતે ઉપલબ્ધ રહેશે.”…

Continue reading
શક્તિસિંહ ગોહિલના ગુજરાત અને મોદી સરકાર પર ચાબખા; કહ્યું- આપણા ઇતિહાસને કર્યો કલંકિત
  • December 22, 2024

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી. આ દરમિયાન સાંસદમાં ચાલી રહેલા શોર-શરાબા ઉપર વાત કરતાં તેમણે મોદી સરકાર અને અમિત શાહ વિરૂદ્ધ અનેક આક્ષેપો…

Continue reading
દેશમાં એક તરફ બેરોજગારી તો બીજી તરફ સરકારી વિભાગોમાં 9.56 લાખ જગ્યાઓ ખાલી
  • December 22, 2024

દેશના 80 કેન્દ્રીય વિભાગોમાં ગેજેટેડ અને નોન ગેજેટેડ ઓફિસરની લગભગ 9.56 લાખ જગ્યાઓ ખાલી છે. એ ગ્રેડ ઓફિસરની 31,694 હજાર જગ્યા ખાલી છે. જ્યારે સંરક્ષણ જેવા સંવેદનશીલ વિભાગમાં 2.43 લાખ…

Continue reading
બાબા સાહેબના અપમાન વિરૂદ્ધ દેશવ્યાપી આંદોલનની જાહેરાત; શાહનું રાજીનામું અને માફીની માંગ
  • December 22, 2024

કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરના અપમાન મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાં અને માફીની માંગને લઈને પહેલાં તબક્કાના આંદોલનની જાહેરાત કરી છે. આ સાથે જ કોંગ્રેસે કહ્યું કે, તેમના ટોચના નેતૃત્ત્વ સામે…

Continue reading
હવે દેશવાસીઓ પોપકોર્ન ખરીદશે અને સેકન્ડ હેન્ડ ગાડી વેચશે તો પણ આપવો પડશે ટેક્સ
  • December 22, 2024

દેશમાં મોંઘાવારીનો આલમ છે. જોકે, આ વચ્ચે દેશના નાણામંત્રી વીણી-વીણીને ટેક્સ ઉઘરાવવાનું કામ કરી રહી છે. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે બાળકોની ફેવરેટ વસ્તુ પોપકોર્ન ઉપર પણ પાંચ ટકાથી લઈને 18…

Continue reading