Corruption bridge: ગુજરાતમાં ટ્રાફિક વોલ્યુમ્સ મેળવવા માટે 2005માં સર્વે કરાયો હતો, જાણો શું સ્થિતિ હતી? | PART- 1
દિલીપ પટેલ, વરિષ્ઠ પત્રકાર Corruption bridge Part-1: ગુજરાત આંકર માળખા બોર્ડ દ્વારા ટ્રાફિક વોલ્યુમ્સ મેળવવા માટે અભ્યાસના ભાગરૂપે વાહનો કેટલાં પસાર થાય છે તેનો(CVC) સર્વે 8 સપ્ટેમ્બર, 2005માં કરાયો હતો.…








