ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ કહ્યું- રાજ્યની નાણાકીય સ્થિતિ કથળી રહી છે
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું- રાજ્યની નાણાકીય સ્થિતિ કથળી રહી છે ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઈ 19 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવાના છે. જોકે, તે પહેલા ગુજરાતના…